!! इंसान है तो इंसान की मदद करते है , यही हमारा धर्म है यही हमारा कर्म है !!
Empowering Lives. Building Hope. Creating Change.
Founded and based in Ahmedabad, J J Foundation is a non-profit organization committed to uplifting the lives of the underprivileged, under-supported, and socially neglected segments of society. We work tirelessly to bring hope, dignity, and opportunity to individuals and families who have long been marginalized.
To build an inclusive society where every individual—regardless of their background—has equal access to basic human rights, opportunities for growth, and a life of dignity.
To serve vulnerable communities by providing sustainable support through education, healthcare, livelihood training, women empowerment, and social inclusion initiatives.
We serve with a deep sense of empathy and kindness.
We are dedicated to selfless action that creates meaningful impact.
We embrace diversity and advocate for equality and participation for all.
We operate with transparency, accountability, and ethical conduct.
We believe in enabling individuals to take control of their own futures.
For children from low-income families
For disaster-affected communities
In underserved neighbourhoods
Self-help groups and legal aid
Since its inception, J J Foundation has positively touched thousands of lives through compassionate intervention and community-driven initiatives. From slum rehabilitation and school supplies distribution to skill-building workshops and mental health awareness drives, our work continues to evolve to meet the needs of society's most vulnerable.
તારીખ 14 જૂન 2023 ગુરુવાર નાં રોજ ખોખરા માં જરૂરિયાત લોકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું..
તારીખ 13 એપ્રિલ 2024 નાં રોજ ધીરજ હાઉસિંગ ભાઇપુરા વિસ્તાર માં નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ 19 જૂન 2024 નાં રોજ મહેમદાવાદમાં જરૂરિયાતમંદ વિધાર્થીઓને નિ: શુલ્ક ચોપડાં વિતરણ કરવામાં આવ્યું.
તારીખ 4 નવેમ્બર 2022 નાં રોજ ભાઈપુરામાં વિધવા મહિલાઓને લાભપાંચમ નિમિતે નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું.
તારીખ 22 જાન્યુઆરી 2024 નાં રોજ ખોખરામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભજન કીર્તન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.
તારીખ 28 સપ્ટેમ્બર 2024 નાં રોજ ખોખરાના વિધવા બહેનને સ્વનિર્ભર બનાવવા ટ્રોલી આપવામા આવી હતી
તારીખ 5 જૂન 2023 નાં રોજ ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે શ્રમિક બાળકોને નિ: શુલ્ક ચોપડાં વિતરણ કરવામાં આવ્યું
તારીખ 6 જૂન 2023 ગેરતપુર ગામમાં જરૂરિયાતમંદ બાળકોને નિ: શુલ્ક ચોપડાં વિતરણ કરવામાં આવ્યું
તારીખ 13 જાન્યુઆરી 2024 નાં રોજ કાંકરિયાના પ્રવાસે આવેલ વડોદરા કરજણ ગામ ની શાળાની વિદ્યાર્થીનીઓને ભોજન કરાવવામાં આવ્યું
તારીખ 8 મે 2024 નાં રોજ ખોખરા, મણિનગર સહિત નાં વિસ્તાર માં પક્ષીઓ માટે પાણીના કુંડાંનું વિતરણ કરવામાં આવ્યું..
તારીખ 8 એપ્રિલ 2024 નાં રોજ ખોખરા વિસ્તાર માં સ્ત્રી રોગોના નિદાન અંગે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ 12 ઓગષ્ટ 2022 નાં રોજ જરૂરિયાતમંદ વિધાર્થીઓને ચોપડીઓ તેમજ વાર્ષિક શાળા ની ફી ભરી આપવામાં આવી.
તારીખ 18 જુલાઈ 2024 નાં રોજ ખોખરાનાં રાધે બંગલોઝ-1 માં સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
તારીખ 4 જુલાઈ 2023 નાં રોજ ઘોડાસરમાં આવેલ શ્રી ઓમકારેશ્વર મંદિર નાં પ્રાંગણ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
તારીખ 18 જુલાઈ 2023 નાં રોજ ઈસનપુર ની ગોવિંદવાડી ખાતે 500 તુલસી અને આયુર્વેદ નાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તારીખ 13 સપ્ટેમ્બર 2023 નાં રોજ ખોખરમાં આવેલ શ્રી લાલભાઈ સી પટેલ સરકારી સ્વિમિંગ પૂલની જગ્યામાં નિ શુલ્ક કસરત ના સાધનો લગાવામાં આવ્યા હતાં.
તારીખ 17 મે 2024 નાં રોજ જશોદા ચોકડી પાસે ઠંડા પાણીની પરબ શરૂ કરવામા આવી હતી.
Shop No 1, Meghashay Apartment, Khokhara, Ahmedabad - 380008
+91 98250 72704
jjfoundation87@gmail.com
Monday - Saturday: 10:30 AM - 12:00 PM / 4:30 PM - 6:00 PM